• ગુરુવાર, 26 માર્ચ, 2026

હાઉસિંગ સોસાયટી; દુકાનોની બહારના સીસીટીવી ઉપયોગમાં લેવાની વિચારણા : મુખ્ય પ્રધાન

અજિત પવારના મૃત્યુની તપાસ સીબીઆઇને સોંપવા રજૂઆત 

કેતન જાની તરફથી

મુંબઈ, તા. 25 : રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા અજિત પવારના મૃત્યુની તપાસ સીબીઆઈને સોંપવાની વિનંતી અંગે આવતા સપ્તાહે અમે કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહને મળશું. અજિત પવારના અવસાન માટે જે કોઈપણ જવાબદાર હોય કે કોઈનો પણ બાપ હોય અમે તેનો મૃતદેહ ખોદીને કાઢશું એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ