• ગુરુવાર, 26 માર્ચ, 2026

હોર્મુઝમાં પાકિસ્તાનનો ફજેતો : ઈરાને જહાજને યુ-ટર્ન લેવડાવી પરત મોકલ્યું

શાહબાઝ શરીફે સાઉદી પ્રિન્સ સાથે વાતચીત કરી

નવી દિલ્હી, તા. 25 : ઈરાને ફરી એક વખત સાબિત કર્યું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તેની મરજી વિના કોઈપણ જહાજ સરળતાથી પસાર થઈ શકશે નહીં. કરાચી તરફ જઈ રહેલા એક કન્ટેરનર જહાજને હોર્મુઝ નજીક રોકી લેવાયું હતું કારણ કે તેણે પહેલાથી મંજૂરી લીધી નહોતી. આ ઘટના એવા સમયે બની છે જ્યારે પાકિસ્તાન અમેરિકા-ઈરાન.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ