• ગુરુવાર, 26 માર્ચ, 2026

ઝડપી વિકાસ વચ્ચે સાત વર્ષમાં દેવું ચૂકવવાનું દબાણ

ગુજરાતની આર્થિક સ્થિતિ ઉપર CAGનો રિપોર્ટ 

અમારા પ્રતિનિધિ તરફથી 

અમદાવાદ, તા. 25 : રાજ્ય વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિને સરકાર દ્વારા `ગુજરાત રાજ્યની નાણાકીય પરિસ્થિતિ-2024-25' અંગેનો ભારતના કૉમ્પ્ટ્રોલર ઍન્ડ ઓડિટર જનરનલ (કૅગ)નો ઓડિટ અહેવાલ રજૂ કર્યો હતો. જેમાં રાજ્યના અર્થતંત્રના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ અહેવાલમાં ગુજરાત જેવા વિકાસશીલ અને આર્થિક રીતે....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ