અંતિમ ટી-20 મૅચમાં કિવિઝ ટીમ 33 રને હારી
ક્રાઇસ્ટચર્ચ,
તા.25: નવોદિત મીડલઓર્ડર બેટર કોનર એસ્ટરહાઉઝનના ઝડપી 75 રન પછી બોલરોના સહિયારા પુરુર્ષાથથી
પાંચમા અને અંતિમ ટી-20 મેચમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાનો 33 રને સરળ વિજય
થયો હતો. આથી મેચની શ્રેણી પ્રવાસી દ. આફ્રિકા ટીમે 3-2થી કબજે કરી લીધી હતી. અંતિમ
મેચમાં આફ્રિકાના 4 વિકેટે....