નવી દિલ્હી, તા.25: કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. મંગળવારની રાતે શ્વસનની સમસ્યાનાં કારણે તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં. તેમની સાથે રાહુલ અને પ્રિયંકા ગાંધી પણ હતાં. જાણવા મળતી વિગતો અનુસાર તેમને....