• ગુરુવાર, 26 માર્ચ, 2026

કિવિઝ અૉલરાઉન્ડર એમિલિયા કેરનો ટી-20 ફોર્મેટમાં નવો રેકૉર્ડ

આફ્રિકા સામેની સિરીઝમાં ન્યૂ ઝીલૅન્ડ મહિલા ટીમનો 4-1થી વિજય

ક્રાઇસ્ટચર્ચ, તા.25: ન્યુઝીલેન્ડની સ્ટાર ઓલરાઉન્ડર એમિલિયા કેરે મહિલા ક્રિકેટમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. દ. આફ્રિકા મહિલા ટીમ સામેના અંતિમ ટી-20 મેચમાં એમિલિયા કેરે 55 દડામાં 105 રનની શતકીય ઇનિંગ રમી હતી. આથી કિવિઝ મહિલા ટીમનો 92 રને સરળ વિજય થયો હતો અને 4-1થી શ્રેણી કબજે કરી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ