• ગુરુવાર, 26 માર્ચ, 2026

હોર્મુઝમાંથી પસાર થવા કોઈની મંજૂરી જરૂરી નથી : સરકાર

જહાજ પરિવહન ચાર્જ પણ નથી લેવાતો

નવી દિલ્હી, તા.25: અમેરિકા અને ઈઝરાયલનાં આક્રમણ પછી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરીને દુનિયાભરમાં ઈંધણનું સંકટ ઈરાને સર્જી દીધું છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંસદમાં ભારપૂર્વક કહ્યું છે કે, હોર્મુઝ બંધ કરવામાં આવે તે સ્વીકાર્ય નથી. હવે ભારત સરકારે આ મુદ્દે નિવેદનમાં સ્પષ્ટ કહ્યું છે કે, ઓઈલ સમૃદ્ધ ફારસની ખાડીને સમુદ્ર....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ