હવે વન વિભાગની પરવાનગી બાદ ટેન્ડર બહાર પડાશે
મુંબઈ, તા.
25 : એમએમઆરડીએના ઉત્તન-વિરાર સી લિન્ક પ્રોજેક્ટને છેવટે પર્યાવરણીય મંજૂરી મળી ગઈ
છે. હવે વન વિભાગનું `નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ' મળ્યા બાદ પ્રોજેક્ટના બાંધકામ માટે
ટેન્ડર બહાર પાડવાનો માર્ગ મોકળો થશે. ડિસેમ્બર સુધીમાં ટેન્ડર બહાર પાડીને 2027માં
કામની શરૂઆત કરવાનું એમએમઆરડીએનું નિયોજન.....