નવી દિલ્હી, તા. 25 : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતમાં સમાન નાગરિક ધારો લાગુ થયાની જાણકારી આપવાની સાથે કહ્યું હતું કે, દેશમાં દરેક નાગરીક માટે સમાન કાયદો હોવો જોઈએ. અમિત શાહે સોશિયલ મીડિયા એક્સ ઉપર લખ્યું હતું કે દેશમાં દરેક નાગરીક માટે એક સમાન કાયદો હોય તે ભાજપનો સ્થાપનાથી જ સંકલ્પ....