સૌથી પહેલા ઐરોલીનો પ્રવેશદ્વારા બનાવાશે એ મુજબ બીજા ત્રણ બનાવાશે
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
25 : મુંબઈના દહીસર, વાશી, ઐરોલી અને મુલુંડના પ્રવેશદ્વાર ઊભા કરવા અને સુશોભીકરણ
કરવા સહિત પરિસર અને પર્યટન કેન્દ્રનો વિકાસ મુંબઈની વૈશ્વિક ઓળખ ઊભી કરનારા, મુંબઈકરોની
અસ્મિતા સાથે જોડનારા અને પાલિકાની મહસૂલમાં વધારો કરવાની યોજના છે. આથી યોજનાની સમયમર્યાદા
નક્કી કરીને....