મુંબઈ, તા. 25 : મુંબઈગરાં પર તોડાઈ રહેલો પ્રસ્તાવિત પાણીવેરો છેવટે ટળી ગયો છે. શિવસેના (ઠાકરે જૂથ) અને કૉંગ્રેસ પક્ષે પાણીવેરામાં સંભવિત વધારાનો વિરોધ કરીને મંગળવારે પાલિકા સભાગૃહમાં આક્રમક ભૂમિકા લીધી હતી. સત્તાધારીઓએ છેવટે પાણીવેરામાં કોઈપણ વધારો કરવામાં નહીં આવે, એવું આશ્વાસન સભાગૃહમાં આપ્યું....