મુંબઈ, તા. 13 : મુંબઈની સર જે.જે. હૉસ્પિટલમાં ફરજ બજાવતા પ્રથમ વર્ષના એક રેસિડેન્ટ ડૉક્ટરે હોસ્ટેલના રૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા તબીબી જગતમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાએ ફરી એકવાર રેસિડેન્ટ ડૉક્ટરો પર રહેલા માનસિક કામના ભાર અને તણાવના ગંભીર મુદ્દાને સપાટી પર લાવી દીધો....