• ગુરુવાર, 14 મે, 2026

મહારાષ્ટ્રમાં એટીએસનાં 40 સ્થળોએ દરોડા : પાક. ગૅંગસ્ટરના સંપર્કમાં રહેલા 53 શકમંદોની પૂછપરછ

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઇ તા 13: મહારાષ્ટ્રની આતંકવાદ વિરોધી પોલીસની ટીમોએ આજે 40 સ્થળોએ દરોડા પાડીને પાકિસ્તાન સ્થિત ગેંગસ્ટર શહજાદ ભટ્ટી સાથે સંપર્કમાં હોવાનું મનાતા 53 જણાની આકરી પુછપરછ કરી હતી. ભટ્ટી વિદેશમાંથી પોતાની ગેંગનો વહિવટ ચલાવે છે અને તેણે સોશ્યલ મિડિયા મારફતે ભારતીય યુવાનોનો સંપર્ક કરીને....