વડા પ્રધાનની અપીલને ફડણવીસનો પ્રતિસાદ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરકસર માટે કરેલી હાકલના પ્રતિસાદરૂપે
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સાથી પ્રધાનોના કાફલામાં વાહનોની સંખ્યા
અડધી કરવાની તેમ જ પ્રધાનો અને અધિકારીઓના વિદેશ પ્રવાસ રદ કરવાનો નિર્ણય જાહેર કર્યો
છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે વિશ્વમાં ઇંધણનો પુરવઠો ખોરવાયો.....