એક મહિલા સહિત વધુ બે આરોપી સીબીઆઇની જાળમાં; શુભમને બે દિવસના રિમાંડ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઇ તા 13 : તબિબી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારા નીટ પેપર લીક કાંડમાં
એકશનમાં આવેલી સીબીઆઇની ટીમે નાશિકથી પકડાયેલા આરોપી શુભમ ખૈરનારને અદાલતમાં રજૂ કરીને
તેના બે દિવસના ટ્રાન્ઝીટ રિમાંડ મેળવ્યા હતા. જ્યારે પૂણે પોલીસે એક મહિલાની અટકાયત
કરીને સભઆઇને હવાલે કરી.....