મુંબઈ, તા. 15 : અદાણી ઈલેક્ટ્રિસિટી તેના ગ્રાહકોને ઉનાળાની ઋતુ દરમિયાન વીજળીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવા વિનંતી કરે છે. ઊંચા ટેરિફ સ્લેબમાં જવાથી ઉપકરણોનો વધુ ઉપયોગ થવાથી બિલ વધુ આવી શકે છે. તીવ્ર ગરમી દરમિયાન, વીજળીનો ઉપયોગ તમારાં વીજળી બિલ પર નોંધપાત્ર અસર કરી શકે છે. અમે બધા ગ્રાહકોને....