પોલીસે ચેતન અને સિયાને ઘટનાસ્થળે લઈ જઈ સીન રિક્રિયેટ કર્યો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 28 : લોનાવલા
પાસેના લોહગડ કિલ્લા પરથી ખીણમાં ધકેલી પોતાના ભાવિ પતિ કેતન અગ્રવાલની હત્યા કરવાના
આરોપસર પોલીસે સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીની ધરપકડ કરી પૂછપરછ કરી રહી છે.
જેમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. સિયાએ હત્યા કેવી રીતે કરાય એની માહિતી ગુગલ
પર સર્ચ કરી હતી....