• મંગળવાર, 30 જૂન, 2026

મુંબઈમાં વરસાદનો જોરદાર બીજો રાઉન્ડ

રાત્રે ચાર કલાકમાં મુલુંડ અને વર્સોવામાં છ ઈંચ વરસાદ નોંધાયો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 29 : મુંબઈ શહેર, પરા અને આસપાસના વિસ્તારમાં રવિવારે રાત્રે ચાર કલાકમાં 100 એમએમ એટલે કે ચાર ઈંચ જેટલો નોંધપાત્ર વરસાદ થતાં મુંબઈગરાઓએ ગરમીથી રાહત અનુભવી છે. મુંબઈ પાલિકાના આંકડા મુજબ મુલુંડમાં સૌથી વધુ 160 એમએમ (છ ઈંચથી વધુ) તો વર્સોવામાં 156 એમએમ (છ ઈંચ જેટલો) સારો કહી....