• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

આગામી અૉલિમ્પિક માટે પાત્ર થવા નેશનલ્સ પર ધ્યાન : રુદ્રાંશ પાટીલ

મુંબઈ, તા. 5 (પીટીઆઈ) : વર્ષ 2028માં લોસ એન્જલ્સ ખાતે યોજાનારી અૉલિમ્પિક સ્પર્ધામાં પાત્ર ઠરવા માટે મારું આગામી લક્ષ્ય નેશનલ્સ છે, એમ એશિયન ગેમ્સમાં નિશાનબાજીમાં કાસ્ય ચંદ્રક હાંસલ કરનાર રુદ્રાંશ પાટીલે જણાવ્યું છે. જાપાનમાં એશિયન ગેમ્સમાં ત્રણ ચંદ્રક હાંસલ કરનાર પાટીલે જણાવ્યું હતું કે આ સફળતાને લીધે ભાવિ સ્પર્ધા માટેના મારા આત્મવિશ્વાસમાં વધારો થયો....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ