બજારમાં ચીનને હંફાવવા ફટાકડા ઉદ્યોગ સજ્જ
મુંબઈ, તા. 21 : દિવાળીના તહેવારોમાં સૌથી વધારે વપરાતા ફટાકડા અને આતશબાજી ઉપર હવે વાયુ અને ધ્વનિ પ્રદૂષણ તથા સમય અને સ્થળ મર્યાદાનું ગ્રહણ લાગતાં ફટાકડાનો ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. દેશમાં ફટાકડાના ઉદ્યોગમાં 85 ટકા જેટલો માત્ર હિસ્સો ધરાવતા તામિલનાડુના શિવાકાશીને આ નવા નિયમોથી ગંભીર ફટકો......