• બુધવાર, 28 ઑક્ટોબર, 2026

મીરા-ભાયંદરમાં ભાજપના નગરસેવકો વિરુદ્ધ શિવસેનાનું આંદોલન ચાલુ રહેશે

શિવસૈનિકોએ સૂત્રોચ્ચાર કરી નગરસેવકોના ફોટાને જૂતાં-ચપ્પલથી ફટકાર્યા

જિતેશ વોરા તરફથી

મુંબઈ, તા. 27 : મીરા-ભાયંદર મહાનગરપાલિકાની મહાસભા દરમિયાન પત્રકારો સાથે થયેલા કથિત દુર્વ્યવહારના વિરોધમાં શિવસેના દ્વારા મંગળવારે ભાજપના સંબંધિત નગરસેવકો વિરુદ્ધ જનઆંદોલન કરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શન દરમિયાન શિવસૈનિકોએ મોટી સંખ્યામાં એકત્ર......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ