• શુક્રવાર, 06 નવેમ્બર, 2026

કૉલ્ડસ્ટોરેજ ખોલવાની શરતી પરવાનગી મળતા ડ્રાય ફ્રૂટના વેપારીઓને આંશિક રાહત

દિવાળીની ઘરાકીમાં જ કરોડોના ડ્રાય ફ્રૂટ કૉલ્ડસ્ટોરેજમાં અટવાયા 

એક સપ્તાહમાં વેપારીઓને કૉર્પોરેટ ગિફ્ટના  આશરે 30 ટકા ઓર્ડર કૅન્સલ કરવા પડયા 

કલ્પેશ શેઠ તરફથી

મુંબઈ, તા. 5: દિવાળીની પૂરબહાર ખરીદીના સમયે જ મુંબઈના મોટા કોલ્ડસ્ટોરેજ ઉપર એફડીએની ધોંસ આવતા આ વખતે દિવાળીના સમયનો ડ્રાય ફ્રૂટનો કારોબાર 30થી 40 ટકા ઘટવાની નવી મુંબઈની એપીએમસીમાં ચર્ચા છે. જોકે,  હવે એફડીએની વચગાળાની રાહત આવતા કારોબાર થોડો પાટે ચડવાની.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ