અમારા પ્રતિનિધી તરફથી
સુરત, તા. 5 : સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા અને ઉત્તરકાશીની યાત્રાએ ગયેલા એક જ પરિવારના ત્રણ સભ્યોનાં ગંગોત્રી નેશનલ હાઈવે પર અકસ્માતમાં મૃત્યુ નીપજતા સુરતમાં શોક છવાયો છે, અકસ્માતમાં ઇજાગ્રસ્ત અન્ય લોકોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સવારે ઈનોવા કારમાં ગંગોત્રી નેશનલ હાઈવે પરથી.......