અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 5 : વિશ્વના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દક્ષિણ મુંબઈ ખાતેના એન્ટીલિયા બંગલા બહાર વિસ્ફોટકથી ભરેલી એસયુવી કાર ઊભી રાખી દહેશત ફેલાવવાના કેસમાં ફરજ પરથી કાઢી મૂકાયેલા પૂર્વ પોલીસ અધિકારી સચિન વાઝેને સ્પેશિયલ કોર્ટે આપેલા જામીન બોમ્બે હાઈકોર્ટે રદ કર્યા હતા. 2021માં એન્ટિલા બહાર.......