1990ના દાયકાની સરખામણીએ આજનું ક્રિકેટ બૉર્ડ વધું પ્રોફેશનલ
નવી દિલ્હી, તા.5 : સચિન તેંડુલકરે પોતાની કેપ્ટનશીપના કાર્યકાળ અને પસંદગી પ્રક્રિયા બાબતે નિખાલસ ખુલાસો કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર ચાહકો સાથેના સવાલ-જવાબના સત્ર દરમિયાન માસ્ટર બ્લાસ્ટરએ સ્વીકાર્યું હતું કે જ્યારે તેઓ ભારતીય ટીમના સુકાની હતા, ત્યારે તેમને ક્યારેય પોતાની પસંદગી મુજબની સંપૂર્ણ ટીમ......