• શુક્રવાર, 06 નવેમ્બર, 2026

ડૉક્ટર તરીકે સમાજનો વિશ્વાસ સંપાદન કરવો એ ખરી કમાણી : એકનાથ શિંદે

નવા 1440 ડૉક્ટરને નિયુક્તિ પત્ર અપાયા, હજુ 621 ડૉક્ટરની ભરતી થશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 5 : જાહેર આરોગ્ય વિભાગ દ્વારા 1440 નવા નિયુક્ત મેડિકલ અૉફિસર (ડૉક્ટર)ને નિયુક્તિપત્રો આપવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે ડૉક્ટર એક પદ હોવા છતાં ડૉક્ટર તરીકે સમાજનો વિશ્વાસ સંપાદન કરવો તે જ ખરી કમાણી છે. દરેક દરદી ચિંતા અને દુ:ખ લઈને હૉસ્પિટલે આવે અને સારવાર બાદ તે શાંતિ.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ