• શુક્રવાર, 06 નવેમ્બર, 2026

મોંઘી ટિકિટ લીધી પણ મુંબઈ-પુણે પ્રવાસમાં સમય વધુ લાગે છે

મુંબઈ બૅન્ગલુરુ વચ્ચે શરૂ થયેલી વંદે ભારત સ્લીપરના પ્રવાસીઓને કડવો અનુભવ

મુંબઈ, તા. 5 : મુંબઈ અને બેંગ્લુરુ એ બે મહત્ત્વના શહેરોને જોડનારી વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ આ મહિનાથી શરૂ થઈ ગઈ છે. જો કે ટ્રેનનું ટાઈમટેબલ જોતાં પુણે-મુંબઈ પ્રવાસ માટે ઝડપીને બદલે મંદ જોવા મળી છે. પુણેથી મુંબઈ પહોંચવા માટે બુધવારે આ ટ્રેનને કુલ ત્રણ કલાક 42 મિનિટ લાગી હતી. મધ્ય રેલવે માર્ગ પર દોડનારી સાત......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ