• શુક્રવાર, 06 નવેમ્બર, 2026

ચિન્મય સુતારે પ્રથમ પાંચ ઇનિંગ્સમાં 834 રન ફટકારી રચ્યો ઇતિહાસ

ઓસ્ટ્રેલિયાના બેટર બિલ પોન્સફોર્ડનો 103 વર્ષ જૂનો વિશ્વવિક્રમ તોડ્યો

નવી દિલ્હી, તા.5 : ભારતીય ઘરેલુ ક્રિકેટમાં મિઝોરમના 29 વર્ષીય બેટર ચિન્મય સુતારે રનની એવી સુનામી સર્જી છે કે ક્રિકેટ ઇતિહાસના સદી જૂના આંકડા વામણા સાબિત થયા છે. નાગાલેન્ડ સામે અણનમ 400 રનની ઐતિહાસિક મેરાથોન ઇનિંગ્સ રમ્યા બાદ, હવે અરુણાચલ પ્રદેશ સામે 175 રનની આક્રમક ઇનિંગ્સ રમીને તેણે ફર્સ્ટ ક્લાસ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ