• શુક્રવાર, 06 નવેમ્બર, 2026

ગોકુળ ડેરી વિવાદ : સરકારના વિરોધમાં નવમીએ વિરોધ પ્રદર્શન

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 5 : કોલ્હાપુરની ખૂબ જાણીતી ગોકુલ ડેરી (કોલ્હાપુર ડિસ્ટ્રિક્ટ કૉ-અૉપરેટિવ મિલ્ક પ્રોડયુસર્સ યુનિયન) હાલમાં વિવાદોમાં સપડાઈ છે. અહીં ગયા મહિને કૉંગ્રેસ નેતા સતેજ પાટીલની પેનલે મહાયુતિના સમર્થનવાળી પેનલેને હરાવી હતી. ત્યારબાદ રાજ્ય સરકારે નોમિનેટ કરેલા પાંચ સભ્યને મૅનાજિંગ કમિટીમાં સમાવેશની મંજૂરી.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ