નેધરલૅન્ડ્સની ઇવોસ બી.વી.ને 2.56 અબજ યુરોની એન્ટરપ્રાઈઝ કિંમતે હસ્તગત કરશે
અમદાવાદ, તા. 5 : ભારતની સૌથી મોટી અને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા સંકલિત પરિવહન સંચાલકમાંની, અદાણી પોર્ટ્સ ઍન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.એ નેધરલૅન્ડ્સ સ્થિત `ઇવોસ બી વી.'માં `ઇગનેઓ ઇન્ફ્રાસ્ટરક્ચર પાર્ટનર્સ પાસેથી નક્કી થયેલી 2.56 અબજ યુરોની એન્ટરપ્રાઈઝ કિંમતે 100 ટકા હિસ્સો હસ્તગત.......