• શુક્રવાર, 06 નવેમ્બર, 2026

મુશ્તાક અલી અને વિજય હજારે ટ્રૉફીમાં સૂર્યકુમાર મુંબઈનો કૅપ્ટન

મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશનની સિનિયર પસંદગી સમિતિનો નિર્ણય

મુંબઈ, તા.5 : સૂર્યકુમાર યાદવ હવે ઘરેલુ ક્રિકેટમાં પોતાની કેપ્ટનશીપનો કસબ અજમાવશે. મુંબઈ ક્રિકેટ એસોસિએશનની સીનિયર પસંદગી સમિતિએ ચાલુ સીઝનની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (ટી20) અને વિજય હજારે ટ્રોફી (વન-ડે) માટે મુંબઈની કમાન સૂર્યકુમારને સોંપવાનો નિર્ણય......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ