• શુક્રવાર, 06 નવેમ્બર, 2026

દિવાળીમાં મધ્ય રેલવેના મહત્ત્વનાં સ્ટેશનો પર પ્લૅટફૉર્મ ટિકિટનું વેચાણ બંધ

મુંબઈ, તા. 5 : આગામી તહેવારોની મોસમ દરમિયાન રેલવે સ્ટેશનો પર મુસાફરોની વધતી ભીડને નિયંત્રિત કરવા અને સ્ટેશન પરિસરમાં સરળતાથી અવરજવર જળવાઈ રહે તે હેતુથી મધ્ય રેલવે દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મધ્ય રેલવેના પસંદગીના મુખ્ય સ્ટેશનો પર પ્લૅટફૉર્મ ટિકિટના વેચાણ પર કામચલાઉ પ્રતિબંધ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ