• શુક્રવાર, 06 નવેમ્બર, 2026

પદ્મશ્રી અનુરાધા પૌડવાલે લાતૂરના દુષ્કાળગ્રસ્ત ગામડાંમાં આનંદા ચા સીધાનું કર્યું વિતરણ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 5 : દિવાળીનો પર્વ દુષ્કાળગ્રસ્ત મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ફીક્કો જણાઈ રહ્યો છે. કામકાજ અને રૂપિયાના અભાવે ઘણા પરિવારો ઉજવણીને બદલે બે ટંકનાં ભોજન માટે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે જાણીતી ગાયિકા પદ્મશ્રી અનુરાધા પૌડવાલે લાતૂરના લમાણ ગામના 110 ગરીબ પરિવારને ધાન્ય, તેલ, દાળ, સાકર, ચુરમુર, શિંગદાણા, બેસન અને ઉટણં વગેરેની......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ