મુંબઈ, તા. 5 : 6 નવેમ્બરથી 11 નવેમ્બર સુધી દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે શહેરભરમાં બજારોમાં ખરીદીની ગતિવિધિઓ વધી રહી છે. ગણેશોત્સવ અને નવરાત્રિની જેમ આ વર્ષે દિવાળી પણ હિન્દુ પંચાંગ મુજબ એક દિવસ લંબાવવામાં આવી છે. ધનતેરસ શુક્રવાર, 6 નવેમ્બરના ઊજવવામાં આવશે, જ્યારે લક્ષ્મી પૂજાની મુખ્ય......