• રવિવાર, 18 મે, 2025

નાપાક હુમલા સામે હરિયાણા, રાજસ્થાન, બિહારમાં હાઈએલર્ટ

§  અંબાલાથી 70 કિમી દૂર અજાણ્યાં ડ્રૉન દેખાયાં : નેપાળ સરહદે સઘન તલાશી, બાંગ્લાદેશ સરહદે કફર્યુ

ચંડીગઢ તા.9 : પાકિસ્તાને ભારત પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યા બાદ હરિયાણા, રાજસ્થાન હાઈએલર્ટ પર છે. નેપાળ સાથે જોડાયેલા બિહારના 7 જિલ્લામાં વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. બિહારમાં પોલીસ અને સરકારી કર્મચારીઓની....