કાઠમાંડુ, તા. 18 : નેપાળના વડા પ્રધાન બાલેન્દ્ર શાહ ભારત પ્રવાસે આવી રહ્યા છે. બાલેન્દ્રની ભારત યાત્રા દરમિયાન રેલવે, સડક અને હવાઈ સંપર્ક ઉપરાંત વિકાસ, સહયોગ, વેપાર અને પર્યનટ સહિતના મુદ્દે ચર્ચા થશે. ચાલુ વર્ષે 27મી માર્ચના રોજ પદભાર સંભાળ્યા પછી શાહે હજી સુધી કોઈપણ દેશની સત્તાવાર દ્વિપક્ષીય યાત્રા કરી........