• ગુરુવાર, 12 જૂન, 2025

લોસ એન્જલસમાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ : ચાર દિવસથી હિંસા બેકાબૂ

વોશિંગ્ટન, તા.10 : અમેરિકાના લોસ એન્જલસમાં હાલત હવે ગૃહ યુદ્ધ જેવી છે. છેલ્લા 4 દિવસથી ચાલી રહેલી હિંસા બેકાબૂ બનતાં વધુ ર000 નેશનલ ગાર્ડ (કુલ 4000 તૈનાત) સાથે 700 મરીન કમાન્ડો મોકલવામાં આવ્યા છે. ગેરકાયદે પ્રવાસીઓને સખતાઈથી બહાર કાઢવામાં આવી રહ્યાના વિરોધમાં લોસ એન્જલસમાં હિંસા ભભૂકી.....