• શુક્રવાર, 20 જૂન, 2025

બાંગ્લાદેશમાં પોતાની સેના બનાવી રહ્યા છે રોહિંગ્યા શરણાર્થી

નવી દિલ્હી, તા. 19 : બંગલાદેશમાં શરણાર્થી તરીકે રહેતા રોહિંગ્યા સમુદાય વચ્ચેથી એક સશત્ર સમૂહે મ્યાંમારના રખાઈન પ્રાંત ઉપર નિયંત્રણ રાખતી વિદ્રોહી અરાબન આર્મી સામે હથિયાર ઉઠાવ્યા છે. ઈન્ટરનેશનલ ક્રાઈસિસ ગ્રુપના એક રિપોર્ટ અનુસાર રોહિંગ્યાનું સમૂહ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ