• રવિવાર, 09 નવેમ્બર, 2025

ગૂગલ, અદાણી જૂથ, ઍરટેલ આંધ્રમાં વિરાટ એઆઈ મથક સ્થાપશે

નવી દિલ્હી, તા. 14 : દિગ્ગજ ટેક્નૉલૉજી કંપની ગૂગલે અદાણી જૂથ અને ઍરટેલના સહયોગથી આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક એઆઈ કેન્દ્ર શરૂ કરવાની જાહેરાત કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને અભિનંદન આપતાં......

ઇ-પેપરના નવા શુલ્ક