ચંદિગઢ, તા.3: પંજાબનાં અનેક મોટા શહેરો અને ગામોમાં રવિવારે સવારે બહુ મોડેથી અખબારો મળ્યા હતાં. જાણકારી અનુસાર શનિ અને રવિવારની રાત દરમિયાન પોલીસે એક અભિયાન ચલાવીને અખબારો લઈને જતા વાહનોને રોકી-રોકીને તલાશી લીધી હતી. રાતથી શરૂ થયેલી આ કામગીરી સવારે 10 વાગ્યા સુધી ચાલી…..