નવી દિલ્હી, તા. 4 (પીટીઆઈ) : આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવતા હિંદુજા ગ્રુપના ચૅરમૅન ગોપીચંદ પી. હિંદુજાનું લંડનમાં 85 વર્ષની વયે મંગળવારે અવસાન થયું છે. છેલ્લા કેટલાક સમયથી હિંદુજા નાદુરસ્ત તબિયતના કારણે લંડનની હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા ત્યાં તેમનું અવસાન થયું…..