• શુક્રવાર, 12 જૂન, 2026

વરસાદ તોફાનથી ઉત્તર પ્રદેશમાં ત્રણ મોત, પંજાબમાં બાળકે જીવ ખોયો

દિલ્હીમાં ખરાબ હવામાનના કારણે ઉડાનો ડાયવર્ટ

નવી દિલ્હી, તા. 11 : ગુજરાતને બાદ કરતાં બધાં રાજ્યોમાં પ્રિમોન્સૂન એટલે કે ચોમાસાં પહેલાંની વરસાદી અસર શરૂ થઈ ગઈ છે. ઉત્તરપ્રદેશમાં વેગીલા પવન, તોફાનના કારણે છત ધસી પડતાં ત્રણ મોત થયાં હતાં. ઉત્તરપ્રદેશના ઈટાવા, સીતાપુર, ફિરોજાબાદમાં તોફાન, વરસાદની અસરથી જીવલેણ દુર્ઘટનાઓ બની હતી. એ જ રીતે પંજાબના માનસામાં તોફાની.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ