• શુક્રવાર, 12 જૂન, 2026

ગોખલે બ્રિજથી ગોરે ફ્લાયઓવર વિલંબ માટે ખામીઓ અને નજીવો દંડ

મુંબઈ, તા. 11 : ગોરેગાંવમાં મૃણાલતાઈ ગોરે ફ્લાયઓવર પરનો હાલનો વિવાદ એ વિલંબ, ખામી અને દંડની પેટર્નથી પિડાતા શહેરના માળખાગત પ્રોજેક્ટ્સમાં ફક્ત એક નવો ઉમેરો છે. અંઘેરીના ગોખલે બ્રિજનો વિચાર કરો, શરૂઆતમાં રૂા. 87 કરોડનો અંદાજ હતો અને સમયમર્યાદા વધારવા અને ફરીથી ગોઠવણી કરવાને કારણે રૂા. 150....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ