• શુક્રવાર, 12 જૂન, 2026

સોનામાં મંદીની ગતિ હળવી થઈ

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ,તા.11 : સોનાના ભાવમાં ત્રણ દિવસથી ચાલી રહેલી મંદીને બ્રેક લાગી હતી. જોકે દિવસ દરમિયાન ભાવમાં ખાસ્સી વધઘટ હતી. ન્યૂયોર્કમાં 4022 ડોલર સુધી ઘટેલું સોનું સાંજે 4085 ડોલર રનીંગ હતુ. બીજી તરફ ચાંદી 61.42 ડોલરનું તળિયું જોઇ આવ્યા પછી 63.45 ડોલર ચાલી રહી હતી. સોનામાં છ મહિનાનું તળિયું જોવા....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ