• શુક્રવાર, 12 જૂન, 2026

`કોણ હોણાર કરોડપતિ'ની સંચાલિકા માધુરી દીક્ષિત

બૉલીવૂડમાં ધકધક ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી માધુરી દીક્ષિતની ફિલ્મ મા બહેન હાલમાં નેટફ્લિક્સ પર આવી છે. આ દ્વારા તે લાંબા સમય બાદ ફરી અભિનય ક્ષેત્રે સક્રિય થઈ છે. હવે આ સાથે તે ટીવી પર પણ જોવા મળશે. મરાઠી ક્વિઝ શો કોણ હોણાર કરોડપતિની આગામી સીઝનની સંચાલક માધુરી દીક્ષિત હશે. ટૂંક સમયમાં જ આની....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ