અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી સંઘર્ષ શરૂ થતાં રૂપિયામાં નરમાઈ
મુંબઈ તા. 11 (પીટીઆઈ) : પશ્ચિમ એશિયામાં વધતા ભૌગોલિક તણાવ, અમેરિકી ડોલરની
મજબૂતી અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત વેચવાલીના કારણે ભારતીય રૂપિયામાં ભારે
દબાણ જોવા મળ્યું હતું. ગુરુવારે આંતરબેંક વિદેશી વિનિમય બજારમાં રૂપિયો અમેરિકી ડોલર
સામે 50 પૈસા તૂટીને 95.75 ના (પ્રોવિઝનલ) સ્તરે....