નવી દિલ્હી તા.11: ભારતમાં ઘરેલુ ક્રિકેટ રમી ચૂકેલ ખેલાડી નિખિલ ચૌધરી ઓસ્ટ્રેલિયાની ટી-20 ટીમમાં સામેલ થયો છે. ટ્રેવિસ હેડને રેસ્ટ અપાયો છે. તેનું સ્થાન ઓલરાઉન્ડર નિખિલ ચૌધરી લેશે. 30 વર્ષીય નિખિલ 2017-19 દરમિયાન પંજાબ તરફથી 14 મેચ રમ્યો છે. જેમાં મુશ્તાક અલી ટી-20 ટ્રોફીના 12 મેચ અને 2 મેચ ફર્સ્ટ કલાસ.....