• શુક્રવાર, 12 જૂન, 2026

ચીનમાં 1.3 કરોડ છાત્રોએ આપી દુનિયાની સૌથી મોટી પરીક્ષા

ચીની દૂતાવાસે વાતવાતમાં ભારતના નીટ પેપર લીક વિવાદ ઉપર માર્યો ટોણો

નવી દિલ્હી, તા. 11 : ભારતમાં વર્તમાન સમયે નીટ-યુજી પરીક્ષાના પેપર લીકનો વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન ચીને ઈશારા ઈશારામાં ભારતની પરીક્ષા પ્રણાલી ઉપર ટોણો માર્યો છે. ભારતમાં સ્થિત ચીની દૂતાવાસે દાવો કર્યો છે કે ચીને અંદાજિત 1.3 કરોડ છાત્રોની `ગાઓકાઓ' પરીક્ષાને કોઈપણ અડચણ કે ગડબડ વિના....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ