• શુક્રવાર, 12 જૂન, 2026

રાષ્ટ્રવાદીમાં અજિત પવારની જેમ આકરા નિર્ણય લેવાનો સુનેત્રા પવારનો સંકેત

ટૂંક સમયમાં વિવિધ મહામંડળોમાં થશે નિમણૂક

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 11 : અત્યાર સુધી જે કંઈ બન્યું તે સમજાવટથી પતાવ્યું. હવે પછી કોઈપણ બિનજરૂરી હસ્તક્ષેપ કરશે તો તેના વિશે યોગ્ય પગલાં ભરાશે. પ્રત્યેક કાર્યકરની કામગીરી અને નિષ્ઠા મારા ધ્યાનમાં છે તેને યોગ્ય સમયે ન્યાય અને તક મળશે. પક્ષહિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને અજિતદાદા જે પ્રમાણે આકરા નિર્ણય લેતા હતા તે પ્રમાણે નિર્ણય.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ