• શુક્રવાર, 12 જૂન, 2026

કૅનેડાના સરેમાં ગોળીબાર-આગચંપી મામલે ત્રણ ભારતીયને સજા કરાઈ

તરનવીરને પાંચ વર્ષની, દયાલજીતને 27, હરજોતને પાંચ મહિનાની જેલ

ઓટાવા, તા. 11 : કેનેડાના સરે શહેરમાં થયેલા ગોળીબાર અને આગચંપીના કેસમાં કોર્ટે ત્રણ ભારતીય યુવકોને દોષિત ઠેરવીને સજા ફટકારી છે. આ મામલો ફેબ્રુઆરી 2026નો છે, જ્યારે મોડી રાત્રે એક રહેણાંક વિસ્તારમાં અંધાધૂંધ ગોળીબાર થવા અને એક ઘરની બહાર આગ લાગવાની માહિતી મળતાં પોલીસ એક્શનમાં આવી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ